અંકલેશ્વર સબ જેલમાં સજા ભોગવી રહેલા કેદીનું મોત થતા પરિવારજનોમાં રોષ. કેદીની તબિયત લથડતા ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયો.

એસએસજી હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો. સમાજના લોકો એસએસજી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે એકત્ર થયા સમાજના લોકોએ કેદીને પોલીસે માર માર્યો હોવાના કર્યા આક્ષેપ.


Reporter: admin







