રાજ્યના દેવભૂમિ જિલ્લાના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે પ્રકાશના પર્વ દીવાળીના નૂતનવર્ષ ની તા.19 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર દરમિયાન ઉજવણી કરવામાં આવશે જેમાં શ્રધ્ધાળુઓ માટે આ પાંચ દિવસ સુધી દર્શનનો સમય નીચે મુજબ જાહેર કરવામાં આવ્યો છે.
તા.19-10-2025 ને રવિવારે, ધનતેરસના દિવસે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે.
તા. 20-10-2025,સોમવાર
રૂપ ચતુર્દશી, દિવાળી નિમિત્તે સવારે 5:30 કલાકે મંગળા આરતી,
સ્નાનાદિ દર્શન બંધ 6:30 થી 7:30 સુધી
અન્યક્રમ 'નિત્યક્રમ'મુજબ
અનોસર દર્શન બંધ બપોરે 1:00કલાકે
ઉત્થાપન સાંજે 5:00 કલાકે
હાટડી દર્શન સાંજે 8:15 કલાકે
શયન દર્શન રાત્રે 9:45 કલાકે
તા.21-10-2025 મંગળવાર,
અન્નકૂટ ઉત્સવ
મંગળા આરતી સવારે 6:30 વાગ્યે
ગોવર્ધન પૂજા સવારે 11:30 વાગ્યે
અનોસર દર્શન બંધ બપોરે 1:00 વાગ્યે
અન્નકૂટ દર્શન સાંજે 5:00 થી 7:00 સુધી
શયન દર્શન રાત્રે 9:45 વાગ્યે
તા.22-10-2025 બુધવાર, નૂતનવર્ષ
"નિત્યક્રમ"મુજબ
તા.23-10-2025 ગુરુવાર, ભાઇબીજ
મંગળા આરતી સવારે 7:00 વાગ્યે
અન્ય ક્રમ "નિત્યક્રમ" મુજબ રહેશે
Reporter: admin







