વડોદરા : શહેર સંસ્કારી નગરીમાં તમામ તહેવારો ખૂબ જ રૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે
ત્યારે જન્માષ્ટમીના દિવસે રાત્રિના 12:00 કલાકે ભગવાન કૃષ્ણને જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે અને બીજા દિવસે માટલી ફોડવાનો કાર્યક્રમ પણ યોજાતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોળોમાં સોસાયટીઓમાં માટલી ફોડવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે અને માટલી ફોડા માટે મુંબઈના ગોવિંદાઓ પણ ભાગ લેતા હોય છે અને ખૂબ જ ધૂમધામથી માટલી ફોડ કરવામાં કરવામાં આવે છે
ત્યારે વડોદરા શહેર શીયાબાગ વિસ્તારમાં કુંભારની દુકાન માં લાલ અને પીળી માટલીઑ તૈયાર મળી રહી છે ત્યારે આમ મટકી ફોડવા માટે બાળકો અને યુવાનો ખૂબ જ ઉત્સાહી હોય છે ત્યારે બજારમાં અવનવી માટલીયો નું વેચાણ શરૂ થઈ ગયું છે અને આમ આટલી 50 રૂપિયા થી માંડી 200 રૂપિયા સુધી વિવિધ પ્રકારની માટલીઓ જોવા મળી રહી છે
Reporter: admin