ડભોઇ તાલુકા પંચાયત કચેરી બહાર ખુલ્લા હાથની મારામારી તાલુકા પ્રમુખ રાજન તડવી અને કોન્ટ્રાક્ટર્સ અંજેશ પટેલ વચ્ચે

પ્રમુખ રાજન વસાવાએ કોન્ટ્રાક્ટર પર કર્યો હુમલો બહારથી માણસો બોલાવી રાજને કરાવ્યો હુમલો. હુમલામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની પણ સંડોવણી. અંજેશ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલે મારા પર હુમલો કરાવ્યો. બે દિવસ પૂર્વે ઉપપ્રમુખ અશ્વિન પટેલે મારા ભાઈને ફોન કર્યો હતો તારા ભાઈને સરખો રાખ એક હાથ તૂટેલો છે હવે પગ તોડીશ.

અંજેશ પટેલ ડભોઇ તાલુકામાં સરકારી કામો એકબીજાના હાથમાંથી ખેંચી લેવા કોન્ટ્રાક્ટરમાં જામી છે હોડ. સરકારી કામ કરવા માટે કોન્ટ્રાક્ટરો વચ્ચે ચાલતા ગજગ્રાહના પરિણામે બબાલ થઈ હોવાની ચર્ચા હાલ તો ડભોઇ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.

Reporter: admin







