કાળજી કેર ક્રોનિક રોગ અને વૃધ્ધ વસ્તી માટે જરૂરી સેવાઓ અત્યંત આધુનિક રીતે પુર્ણ કરવાં સક્ષમ પુરવાર થયેલ છે. આધુનિક સુવિધાઓ અને વ્યક્તિ સંભાળ માટે ગુજરાતમાં નંબર વન સ્થાન પ્રાપ્ત કરેલ છે.X
ભારતમાં 150 લાખથી વધુ લોકો ક્રોનિક બિમારી જેમ કે ડીમેન્શિયા - પાર્કીન્સસ - ઓર્થોપેડીકથી પીડાય છે. આ માટે કાળજી કેર ગુજરાતની પ્રજા માટે સજ્જ છે, આ અંગેની માંગમાં સતત એક ધારો વધારો થઇ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી હાલમાં કાળજી કેર 4000 ચોરસ ફુટ બિલ્ડિંગમાં અદ્યતન 55 રૂમનો સમાવેશ પાંચ માળમાં કરવામાં આવેલ છે.અદ્યતન ફિઝિઓથેરાપી વિવિધ સાધનોથી સજ્જ છે, અહીં સ્ટ્રોક, પાર્કીન્સસ, સ્ટ્રેન્થ જેવી વિવિધ કસરત અનુભવી ડોક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.આંતરડાની આંતરીક સ્વછતા માટે " હાઈડ્રોકોલન થેરપી * અત્યંત આધુનિક મશીનથી 100% પરીણામ લક્ષી છે..
દરેક ફ્લોરનાં રૂમની વિશેષતા સ્વયં સંચાલીત બેડ, ટીવી, એસી, અને સૌથી વિશેષ બાથરૂમમાં ઈમરજન્સી કોલ બેલ જે એની વિશેષતામાં વધારો કરે છે.દરેક ફ્લોર પર આરામ દાયક સોફા સેટ તેમજ ભોજન માટે ડાયનીંગ એરિયા, આધુનિક લુક ધરાવતાં ડાયનીંગ ટેબલ, વિકલાંગતાઓ માટે વ્હીલ ચેર જે રેમ્પ ની સગવડથી સરળતા પૂર્વક ગંતવ્ય જગ્યાએ ચિંતાં મુક્ત પહોંચી શકાય છે.પેશન્ટની તંદુરસ્તીનું નિરાકરણ આધુનિક કીચનમાં ડાયેટેશિયનની દેખરેખ હેઠળ સતત તાજું અને પૌષ્ટિક જમવાનું પીરસવામાં આવે છે, કીચન કયા પેશન્ટને (શું શું જમવાનું ) એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અતિ ચીવટથી બનાવી પીરસવામાં આવે છે.પેશન્ટની પ્રગતિ પરિવાર ને સમયસર દરરોજ કરવામાં આવે છે આથી પરિવાર ના સભ્યોએ કોઈ ચિંતાં કરવાની નથી જેથી એ લોકો કાળજી કેર પોતાનું ઘર સમજી પ્રિયજનને મુકી સ્વસ્થતા અનુભવે એજ અમારો આશય છે
Reporter: admin