ડાકોર : ખેડાના યાત્રાધામ ડાકોરમાં ફરી એકવાર વિવાદ,ફાગણી પૂનમ ઉત્સવ પૂર્ણ થતાની સાથે વિવાદ ઉભો થયો છે.
ત્રણ વારાદારીઓને નીજ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ,ડાકોર ટેમ્પલ કમિટીએ ત્રણ વારાદારીઓને કર્યા સસ્પેન્ડ,જીગ્નેશ પંડ્યા,હર્શીલ પંડ્યા,ભુપેન્દ્ર પંડ્યાનો એક વારો સસ્પેન્ડ,મંદિર દ્વારા ત્રણ વારાદારીઓને નોટીસ આપી કરી જાણ,કમિટીના નિર્ણયના કારણે વારાદારીઓમાં રોષ,12મી માર્ચે લખેલી નોટિસ આજે વારાદારીઓને મળી,13 તારીખથી નોટિસનો અમલ કરવાનો નોટિસમાં ઉલ્લેખ છે.
Reporter: admin