પરફોર્મિંગ આર્ટ્સમાં 150 વિદેશી રજિસ્ટ્રેશન હોવા છતાં 30 જ વિદ્યાર્થીઓ આવ્યા. બાંગ્લાદેશના 60 વિદ્યાર્થીઓએ ગાયન વિભાગમાં રસ બતાવ્યો. બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાથી વિદ્યાર્થીઓ ભારત તરફ વળી રહ્યા છે.

આફ્રિકાના વિદ્યાર્થીઓની સંખ્યા આ વર્ષે ઘટી ગઈ. થાઇલેન્ડ અને વિયેતનામના વિદ્યાર્થીઓએ પણ રસ દર્શાવ્યો. યુનિવર્સિટી હવે ખાસ વર્ગો શરૂ કરવાની તૈયારીમાં છે.

Reporter: admin







