News Portal...

Breaking News :

કલેકટર બીજલ શાહે સમગ્ર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

2024-10-27 18:06:36
કલેકટર બીજલ શાહે સમગ્ર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું


જિલ્લા કલેકટર બીજલ શાહે,શહેર પોલીસ કમિશનર નર્સિમ્હા કોમાર સાથે ટાટા એરબસ ફેસિલિટી ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે છેલ્લા તબક્કાની તૈયારીઓનું ઝીણવટ સાથે નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.


જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, મહેસૂલ અને પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા.તેમણે કાર્યક્રમ સ્થળ ઉપરાંત એસેમ્બલિંગ યુનિટ ખાતે પ્રધાનમંત્રીની સ્પેનના પ્રધાનમંત્રી સાથેની મુલાકાત સંદર્ભમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાની સાથે કંપનીના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.

Reporter: admin

Related Post