સાવલીમાં પણ ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા.

સાવલી તાલુકા ભાજપ પ્રમુખ ,શહેર ભાજપ પ્રમુખ અને સંગઠનનાં હોદેદારો દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ ,પેન અને ગુલાબનુ ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી

સાવલી નગરમાં ઉપાસના, એચ.પી.શેઠ.કન્યા વિદ્યાલય અને ગંગોત્રી હાઇસ્કુલમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા ધોરણ ૧૦ નું પ્રથમ પેપર આજનું ગુજરાતી ભાષા નું


Reporter: admin







