News Portal...

Breaking News :

વારસિયા વિસ્તારમાં મારામારીની ઘટના

2025-01-04 13:05:02
વારસિયા વિસ્તારમાં મારામારીની ઘટના


વડોદરા : દૂધ લેવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો.વેપારી અને ગ્રાહક વચ્ચે દૂધ આપવા લેવા વચ્ચેથી બોલા ચાલી થઈ હતી. 


સામાન્ય બોલાચાલીએ થયેલી મારામારીમાં 3 લોકો થયા ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.સમગ્ર મામલે વારસીયા પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક ત્રણ ઈસમોની કરી અટકાયત કરી હતી.

Reporter: admin

Related Post