News Portal...

Breaking News :

સ્ટેટ મોનિટરિંગ સેલ અને શાર્ક શૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ

2025-11-12 13:53:36
સ્ટેટ મોનિટરિંગ સેલ અને શાર્ક શૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ


નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની ઘટના સ્ટેટ મોનિટરિંગ સેલ અને શાર્ક શૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ. હથિયારો આપવા આવેલા અને હોટલમાં રોકાયેલા ઇસમોને પકડવા જતા થયું ઘર્ષણ. 


હથિયારો આપવા આવેલા પાંચ પૈકી એકની પગના ભાગે ગોળી વાગતા સારવાર માટે ખસેડાયો. સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી,પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પ્રથમ તારણ,

Reporter: admin

Related Post