વડોદરા: ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ - વડોદરા નો સુવર્ણ મહોત્સવ વર્ષના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બેડેકર ઉદ્યોગ સમૂહના મેનેજિંગ ડાયરેક્ટર અજીત બેડેકર ઉદ્યોગ સમૂહના કેદાર ચિતળૅ અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અનિતા રાતે કેળકર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા ના અધ્યક્ષ મિલિંદ ગદરે છીએ જણાવ્યું હતું કે ચિતપાવન બ્રાહ્મણ સંઘ છેલ્લા ૫૦ વર્ષોથી સંસ્થા અવરીત પણે બ્રાહ્મણ સમાજ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતી હોય છે. એમણે સંસ્થા ના નવા બિલ્ડીંગ માટે દાન માટે આવાહન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા બેડેકર જે જણાવ્યું હતું તે બધા સમાજને એકત્રિત કરવા ખૂબ જ જરૂરી છે બધાના સાથ અને સહકારથી સારી રીતે વિકાસ થઈ શકે.એમને સંસ્થાને આગળની પ્રગતિ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ આપી હતી. અને અનિતા ખેડ કરે પણ સમાજની એકતા માટે ભાર મૂક્યો હતો.



Reporter: admin