ટ્રેન મારફતે મહારાષ્ટ્ર અને સુરત તરફ બાળ મજૂરી માટે જતાં હોવાની આશંકા

કાટિહાર થી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવી હતી.પ્રયાસ જુવેનાઈલ એડ સેન્ટર ને રતલામ થી બાતમી મળી હતી વડોદરા સેન્ટરની પ્રયાસ જૂવેનાઇલ એડ સેન્ટરનાં કાર્યકરો વડોદરા રેલવે સ્ટેશન દોડી આવ્યા રેલ્વે પોલીસને સાથે રાખી ને ટ્રેન નાં જનરલ કોચ માં તપાસ દરમિયાન મળી આવ્યા.

પોલીસે 18 વર્ષ થી નીચેના 16 જેટલા બાળકો મળી આવ્યા. 42 જેટલા યુવકો માંથી 16 બાળકો મળી આવ્યા.જ્યારે અન્ય ની બાંગ્લા દેશી ની આશંકા એ પણ તપાસ હાથ ધરી.આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી


Reporter: admin







