News Portal...

Breaking News :

વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપ્યું

2025-11-03 16:19:59
વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપ્યું


આજરોજ વડોદરા કલેકટર કચેરી ખાતે છયાસી ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજરોજ એડિશનલ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું 


તેઓની માંગણી છે કે વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર એક માં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવા બાબતે આજરોજ તમામ લોકો એકટાં થઈને એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું 


રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની વડોદરા શહેરની યાદી મુજબ વોર્ડ નંબર 1 ને અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવામાં આવી નથી જેને લઇને આજરોજ વોર્ડના નાગરિકો દ્વારા એડિશનલ કલેકટરને આયોજનપત્ર આપવામાં આવ્યું હતું. 

Reporter: admin

Related Post