છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે સભાસદોને દિવાળી ગિફ્ટ આજ થી વિતરણ શરૂ કરાયું.

વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના પડખે ઉભી રેનાર એકમાત્ર સહકારી બેંક એટલે સ્ત્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સદાય સભાસદોની સાથે ઊભી રહે છે. વધતી જતી મોંઘવારીમાં સભાસદોને રાહત મળે તે માટે દિવાળીમાં તમામ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવતું હોય છે.

ત્યારે આ વર્ષે પણ છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા 5000 થી વધુ સભાસદો ને ગિફ્ટ વિતરણ કરાશે જેમાં તેલ ચોખા બેસન રહો અને ખાંડ આપવામાં આવી રહી છે. સાથે છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી આ ગિફ્ટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જે એક માસ સુધી વિતરણ કરવામાં આવશે




Reporter: admin







