વડોદરા : દશરથ ગામમાં એસ.એમ.સી. ની રેઇડ મામલે છાણી પી.આઈ અમિત ગઢવીને સસ્પેન્ડ કરાયા છે.પોલીસ કમિશનરે પી.આઈ. ને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

સમગ્ર પ્રકરણની તપાસ હવે એસીપી લેવલના અધિકારી કરશે.એસ.એમ. સી. ના દરોડા માં 2.44 કરોડ નો વિદેશી દારૂ નો ઝડપાયો જથ્થો હતો.દારૂ નો જથ્થો લાવનાર 4 આરોપીઓ રિમાન્ડમાં લેવાયા છે.
Reporter: admin