નવી દિલ્હી : CBI અને ઇડીએ એક્સાઇઝ કૌભાંડમાં કેજરીવાલ વિરુદ્ધ તાપસ કરતા હતા તે પુરી થઇ ગઈ છે. CBIએ દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે .
કથિત ૨૬ જૂનના રોજ CBIએ કથિત ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી.ગત સુનવણીમાં લીકર પોલિસી કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલી ઇડીએ ૨૧ માર્ચ ૨૦૨૪માં ધરપકડ કરી હતી. ત્યારબાદ કથિત ભ્રષ્ટાચારના કેસમાં ૨૬ જૂને ધરપકડ કરવામાં આવી હતી.કેજરીવાલ ને પહેલેથીજ ઇડી કેસમાં જામીન મળી ગયા હતા.આ મામલે તેમની જમ્નીનની અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
અને પૂરતા પુરાવા હોવાનું જાણવા મળ્યું છે. લિકર પોલિસીમાં બદલાવ થવાનું કારણ સાઉથ ગ્રુપ છે. પુછપરછ દરમિયાન કેજરીવાલ જે કેબિનેટના પ્રમુખ હતા તેમનો ખાનગીકરણ કરવાનો નિર્ણય ન હતો એમ જણાવ્યું હતું . આ માટે થઇ કેજરીવાલ વિરૂધ્ધ CBIએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી.૨૧ માર્ચ બાદ હવે ૨૬ જૂને ભ્રષ્ટાચારના કેસ માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે .
Reporter: admin