વડોદરાની મધ્યસ્થ જેલની બહાર આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા અને આ તમામ યુવાનોએ સાથે મળીને એક લલકાર ત્યાંથી કરી હતી.

જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં ન આવે ત્યાં સુધી હવે આગામી સમયે લડવા માટેની તૈયારી દર્શાવી છે. આદિવાસી સમાજના યુવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારી પણ કરવામાં આવશે. અને આ આંદોલન વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું.



Reporter: admin







