ગઈકાલ ખાસ વાળી સ્મશાનમાં સુવિધાઓને લઈને વિવાદ સર્જાયો હતો મધ્ય ઝોનના પરિવારને ભીના લાકડા ભીના છાણા ભીના ઘાસને લઈને પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર મિસ્ત્રી ઘાસવાળી સ્મશાને ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા અને સુવિધા પ્રત્યે નિરીક્ષણ કર્યું હતું

જ્યારે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઓચિંતી વિઝીટ કરવા પહોંચ્યા હતા ત્યારે સાફ-સફાઈ કરવામાં આવી હતી પરંતુ પરિવારજનો કહેવું છે કે ચેરમેન વિઝિટ કરવા આવે છે ત્યારે સાફ-સફાઈ કરવામાં આવે છે આટલા દિવસથી મૃતકને અગ્નિદાહા માટે પડતી મુશ્કેલીઓ જોવા માટે કોઈ ન આવ્યું હતું ત્યારે ચેરમેન ક્યાં ગયા હતા જેને લઈને આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ છે ડોક્ટર શીતલ મિસ્ત્રી વધુ વિગતમાં જણાવ્યું હતું






Reporter: admin







