વડોદરા : ઝઘડિયાની દુષ્કર્મ પિડીતા ૧૦ વર્ષની દીકરી આજે જીંદગીનો જંગ હારી ગઈ.

સત્તામાં બેઠેલી સરકારની સંવેદનાઓ મરી પરવારી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા મૃતક દિકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે “કેંડલમાર્ચ” કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તથા વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તથાં સહકાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગતસિંહ ચોક ખાતે શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.







Reporter: admin







