News Portal...

Breaking News :

બુટલેગર નીલુ સીંધીનું ગોડાઉન ઝડપાયું

2025-04-20 19:15:46
બુટલેગર નીલુ સીંધીનું ગોડાઉન ઝડપાયું


વડોદરા : પીસીબી અને હરિયાણા પોલીસની સંયુક્ત રેડ હોવાની માહિતી મળી છે.



વડોદરામાં બુટલેગરો વચ્ચે ગઈ રાતે  ગેંગવોર સર્જાઈ હતી.બુટલેગર અલ્પુ સિંધી અને સાગરીતોએ અન્ય બુટલેગર ને માર માર્યો હોવાના આરોપ છે.ઈજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણી નું નિવેદન સામે આવ્યું છે.બુટલેગર અલ્પુ સિંધી દારૂ નો કુખ્યાત સપ્લાયર છે.જેલમાંથી એના માણસો ના માધ્યમથી ખંડણી માંગી હતી. 


દારૂ ની એક પેટી પર 500 રૂપિયા ખંડણી અલ્પુ સિંધી માંગે છે. તેવું હેરી એ જણાવ્યું હતું.વારસીયા પોલીસ મથકમાં અલ્પુ સિંધીએ મારા મિત્ર ને ધમકી આપી હતી.ફતેગંજ માં મને માથા પર ચપ્પુ માર્યું અને શરીર પર પાઇપ થી હુમલો કર્યો હતોઅલ્પુ એ ખંડણી રૂપે કાર આંચકી લીધી છે.કાર પરત માંગતા હેરી ને માર મરાયા ના આરોપ છે.કુખ્યાત અલ્પુ સિંધી ને પૂર્વ કુખ્યાત ડોન મુકેશ હરજાણી બનવાના અભરખા હોવાનો ઉલ્લેખ હેરી એ કર્યો છે.

Reporter: admin

Related Post