News Portal...

Breaking News :

મહારાજા યુવક મંડળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદી

2025-09-04 13:27:01
મહારાજા યુવક મંડળ ખાતે  બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદી


વડોદરા : મકરપુરા ના મહારાજા યુવક મંડળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન રાખ્યું હતું.    

 


મકરપુરા ડેપો પાછળ આવેલ રુદ્ર યુવક મંડળ છેલ્લા 20 થી 22 વર્ષથી ગણેશ સ્થાપના કરે છે અને ગણેશ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે જેવી રીતે મહાપ્રસાદી અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે 


જ્યારે આજે રુદ્ર યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું.મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને સાથે સાથે  મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું,મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ પ્રસાદી લીધી હતી.

Reporter: admin

Related Post