મસીયા કાંસ મકરપુરા વિસ્તારને ડુબાડશે ગંદકી અને દબાણોના કારણે મસીયા કાંસમાં બ્લોકેજ

દર વર્ષે મસીયા કાંસના કારણે દક્ષિણ વિસ્તાર પ્રભાવિત થાય છે. કાંસના પાણી જીજી માતા થઈ માંજલપુર કુબેર સાગરમાં ઠલવાય છે. મસીયા કાંસ માંજલપુર વિસ્તારને પણ અસર કરે છે. આશ્ચર્ય છે કે હજી સુધી તંત્રની નજર પડી નથી. વોર્ડ નંબર 18 ના કાઉન્સિલરો પણ ઉદાસીન છે.ચોમાસુ નજીક છે છતાં તંત્ર ઉદાસીન છે



Reporter: admin