News Portal...

Breaking News :

મતદાર યાદી સુધારણા અંગેની કાર્યવાહી માટે BLO મતદાન મથકે મળશે

2025-11-15 14:41:53
મતદાર યાદી સુધારણા અંગેની કાર્યવાહી માટે BLO મતદાન મથકે મળશે

મતદાર યાદી સુધારણા (SIR) અંગેની કાર્યવાહી માટે શનિ અને રવિવારે BLO લોકોને મતદાન મથકે મળશે..ફોર્મની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તા. ૧૫, ૧૬ અને ૨૨, ૨૩ નવેમ્બરે મતદાન મથકો ખાતે કૅમ્પ યોજાશે

Reporter: admin

Related Post