વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે ગઈકાલે રાત્રે બનેલા ગમખ્વાર અકસ્માતના બનાવને ધ્યાનમાં રાખી શહેર ભાજપ પ્રમુખે ધુળેટીનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી તો આજે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટએ રંગોત્સવ નો કાર્યક્રમ યોજતા વિવાદ સર્જાયો છે.ધારાસભ્ય સહીત કોર્પોરેટર, કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે હવે જોવાનું રહે છે કે શહેર પ્રમુખ ડેપ્યુટી મેયર સામે કાર્યવાહી કરે છે કે કેમ.



Reporter: admin