ગુજરાત મા હાલ ઉનાળા નો માહોલ ચાલી રહીયો છે. લગભગ તમામ શહેરો મા ગરમી નો પારો ૪૦ ની ઉપર જઈ રહીયો છે. આવી કાલઝાળ ગરમી મા વિધાર્થીઓ ના આરોગ્ય પર કોઈ અસર ન પડે તે માટે શાળા ઓ નું ટાઈમ ટેબલ બદલવા નું સરકારે નક્કી કરતા તે અંગે ના આદેશો આપી દેવાયા છે અને શાળા ઓ નું ટાઈમ ટેબલ ફેરવી દેવાયું છે અને રાજ્યના તમામ DEO કચેરી ખાતે પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
ખાનગી અને સરકારી શાળા ને 11 વાગ્યા સુધી શિક્ષણ ક્ષેત્રનું કામ સંપૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
વધતી ગરમીને લઈને લેવાયો મોટો નિર્ણય લેવાયો છે.જેથી હવે સ્કૂલોમા ૧૧ વાગ્યાં સુધી કામકાજ ચાલુ રાખી શકાશે.૧૧ વાગ્યાં બાદ સ્કૂલો ચાલુ નહીં રાખી શકાય તેવો સ્પષ્ટ આદેશ પરિપત્ર મા જણાવવવા મા આવ્યો છે. આ પરિપત્ર ના કારણે વિધાર્થીઓ મા રાહત અનુભવી હતી. અને વિધાર્થીઓ મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
Reporter: News Plus