વડોદરા : દેશનો સ્વતંત્ર વીરો વીર ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ને અંગ્રેજોએ આજરોજ ફાંસી આપી દીધી હતી.

વિવિધ રાજકીય પક્ષો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા હતા પરંતુ વડોદરા શહેર ભારતીય જનતા પક્ષ દ્વારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આપણા જલેબીની જયાફત પણ ઉડાવી હતી.સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક આગેવાનો સામે રોષ જોવા મળ્યો છે.

ફાફડા અને જલેબી ની યોજાયેલી ભારતીય જનતા પક્ષની પાર્ટીમાં વડોદરા શહેર ભારતીય જનતા પક્ષના પ્રમુખ જય પ્રકાશ તેમજ ગુજરાત વિધાનસભાના દંડક બાળુ ભાઈ શુક્લ મેયર પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યક્રમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:







