આણંદમાંથી વડોદરાના ગોરવા વિસ્તારમાં ગૌમાંસ લઈ જવાતું હતું.

આણંદથી વડોદરા અને અમદાવાદ ખાતે ગૌમાંસ જથ્થો સપ્લાય થતો હોવાના નેહા પટેલે આક્ષેપ કર્યા છે. રીક્ષા ચાલકે શંકા ના જાય તે માટે કેસરી ટીશર્ટ અને ગમછો પહેર્યો હતો.ગણેશ ઉત્સવ ના તહેવાર દરમિયાન ગૌમાસ નો જથ્થો ઝડપાતા લોકોમાં રોષ ફેલાયો છે.એસ એસ પી એ સંસ્થા દ્વારા ગૌમાસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

નેહા પટેલ રીક્ષાનો પીછો કરી શેરખી બ્રીજ નીચેથી રીક્ષા ચાલક ને ઝડપ્યો છે.રિક્ષામાં ગૌમાસ સાથે આવનાર દિલાની કુરેશી ની પોલીસે અટકાયત કરી છે.




Reporter: admin







