News Portal...

Breaking News :

રીલ નહીં રિયલ બનો, સફાઈના નામે ફોટો સેશન

2025-09-22 11:53:27
રીલ નહીં રિયલ બનો, સફાઈના નામે ફોટો સેશન


સાંસદ કદાચ તમારા વિસ્તારમાં પણ સાફસુફી માટે આવી શકે છે.સ્વચ્છ રોડ ઉપર સફાઈ કરી જશે.જો તમારે ત્યાં સફાઈ સેવક નિયમિત ન આવતા હોય તો સાંસદને વિનંતી કરવી. 


માત્ર મીડિયા-ફોટોગ્રાફર મિત્રોને હાજર રાખવા નમો બ્રિગેડ તમારા વિસ્તારમાં આવીને સફાઈ કરીને જશે. સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે, એટલે નમો બ્રિગેડ દ્વારા આવા પ્રકારના વારંવારના કાર્યક્રમો થયા કરશે. તન-મન-ધનથી સહકાર આપવા વિનંતી. આમેય લોકલાડીલા નેતાઓ પાસે હવે સ્વચ્છતા સિવાય કોઈ કામગીરી રહી નથી.વડોદરાનો વિકાસ થઈ ચૂક્યો છે

Reporter: admin

Related Post