News Portal...

Breaking News :

પ્રેમ,શાંતી અને સંવાદિતાની બુનિયાદ પર નિર્મિત બી એ પી એસ હિન્દુ મંદિર અબુધાબીને શ્રેષ્ઠ સાંસ્કૃ

2024-11-22 17:04:15
પ્રેમ,શાંતી અને સંવાદિતાની બુનિયાદ પર નિર્મિત બી એ પી એસ હિન્દુ મંદિર અબુધાબીને શ્રેષ્ઠ સાંસ્કૃ


મધ્ય પૂર્વ તથા ઉત્તર આફ્રીકા ( MENA - Middle East & North Africa) ના બાવીસ દેશો ના સંગઠન દ્વારા કુલ ચાલીસ જેટલી ઈમારતોનું આ પ્રતિયોગિતામાં નામાંકન થયેલ હતું.


શ્રેષ્ઠ સ્થાપત્ય, બેનમૂન સાંસ્કૃતિક ધરોહર તથા સમાજને સકારાત્મક ઊર્જા પ્રદાન કરતા આ હિન્દુ મંદિરનું નિર્માણ એ સંવાદિતાની આંતર રાષ્ટ્રીય રાજધાની સમું છે. એવા આ મંદિરને સ્થાનિક રાજવી પરિવારનો અદભૂત સાથ સહકાર અને બી એ પી એસ સંસ્થાના અધ્યાત્મિક વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાનું પ્રેરકબળ સદૈવ સાંપડ્યું છે.MENA દ્વારા મળેલ આ પુરસ્કાર એ ન કેવળ સંસ્થાની પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે આ ગૌરવની ક્ષણ છે

Reporter: admin

Related Post