News Portal...

Breaking News :

કોયલી સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ બંસલ મેડિકલ સ્ટોર આગમાં બળી ને ખાખ

2025-11-10 13:43:52
કોયલી સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ બંસલ મેડિકલ સ્ટોર આગમાં બળી ને ખાખ


કોયલી પાસે આવેલ સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ વિસ્તારનું સૌથી મોટું મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગતા સમગ્ર દવાઓ સાથે બળીને ખાખ થયું.  


કોયલીનું બંસલ મેડિકલ સ્ટોર અચાનક આગ લાગતા બળી ગયું, આ આગમાં માલિકને લાખોનું નુકસાન થયું છે, આગ સૉર્ટ સર્કિટના કારણે લાગ્યાનું અનુમાન.

Reporter:

Related Post