News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : તાવ આવે ત્યારે ઘરે પેહલા ઈલાજ કરવો જોઈએ

2025-05-09 13:41:18
આયુર્વેદિક ઉપચાર : તાવ આવે ત્યારે ઘરે પેહલા ઈલાજ કરવો જોઈએ


- ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.
- પાણીમાં મીઠુ લેવાથી તાવ ઉતરી જાય છે.
- તુલસી અને ફુદીનાના પાન ઉકાળી બનાવતી વખતે તેમાં મધ અને પાણી લેવાથી કોઈ પણ પ્રકારનો તાવ ઉતરી જાય છે.
- તુલસી અને સૂરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
- લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલમાં કે ઘી માં સાંતળીને સિંધવ મીઠાં સાથે ખાવાથી તાવ મટે છે.
- તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મુકવાથી તાવ ઉતરી જાય છે.
- ડુંગળીનો રસ પીવાથી તાવ ઉતરે છે.
- તુલસીના પાન, અજમો ane સૂંઠ લઇ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી તાવ ઉતરે છે.
- ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી તાવ મટે છે.
- એક ચમચી પીપરમુળના ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી, તેના પર ગરમ દૂધ પીવાથી તાવ મટે છે.

Reporter: admin

Related Post