News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પિતાશયના પથરીના ઈલાજ

2025-03-21 13:25:25
આયુર્વેદિક ઉપચાર :  પિતાશયના પથરીના ઈલાજ


પિતાશયની પથરી વાળા દર્દીએ તળેલો કે વધુ ઘી વાળો ખોરાક ન ખાવો જોઈએ. મીઠાઈ, મેંદો અને  ઠંડા પીણાં ઓછા લેવા જોઈએ. જે ખોરાકથી શરીરમાં ચરબી વધતી હોય તે ખોરાક ન લેવો જોઈએ. હમેશા સ્વસ્થ ખોરાક આ પથરીને બનતી અટકાવે છે. વધતી ઉંમર ના કારણે શરીરમાં હોર્મોન્સ બદલાય છે જેને લઇ પથરી થવાની શક્યતા છે.



વધુ માત્રામાં ફાઈબર વાળો ખોરાક લેવો.
- બને તેટલો ગડ્યો ખોરાક ટાળવો જોઈએ.
- તળેલો કે ક્રીમ યુક્ત ખોરાક ન લેવો જોઈએ.
- જે પીણામાં ગેસ આવતો હોય તે ઠંડા પીણાં ન પીવા જોઈએ.
- હંમેશા પેટ ભરીને ખાવુ ન જોઈએ. થોડા થોડા અંતર પર જમવાની આદત પાડવી જોઈએ.

Reporter: admin

Related Post