News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ગેસ થવાના લક્ષણો અને થવાના કારણો અને ઉપચાર

2025-05-03 13:18:58
આયુર્વેદિક ઉપચાર : ગેસ થવાના લક્ષણો અને થવાના કારણો અને ઉપચાર



- ગેસ થાય ત્યારે પેટ ભારે લાગે અને દુખાવો થાય.
- જમેલુ પચે નહીં.
- પેટમાં કબજિયાત થાય.
- શરીરમાં આળસ આવે અને માથું દુખે.
- ગાળામાં અને પેટમાં બળતરા થાય.




ગેસ થવાના કારણમાં અપચો, વધુ પડતો મસાલેદાર ખોરાક, તળેલો ખોરાક, ઉતાવળમાં જમવાનું, વધારે પડતું તણાવથી ગેસ થાય છે.




ગેસની સમસ્યા મટાડવા માટે,


- બપોરે અને રાત્રે જમ્યા પછી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું.
- માટલાનું પાણી પીવું.
- કુંવારપાઠનો રસ પીવો.
- 1 કપ છાસમાં જીરું પાવડર ઉમેરી પીવો.
- જીરું અને સાકરનો પાવડર સાકર સાથે લેવો.
- ગાજરનો રસ પીવો.
- સતાવરીનું ચૂર્ણ દૂધ સાથે લેવું.

Reporter: admin

Related Post