- એરંડીનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.
- મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
- પાકા કેળા મધમાં ખાવાથી કમળો મટે છે.
- હિંગને પાણીમાં ઘસીને આંખોમાં લગાડવાથી કમળો મટે છે.
- લીમડાનો પાનનો રસ તથા મધ સવારમાં નરણા કોઠે પીવાથી કમળો મટે છે.
- આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
- સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
- લીબુંનો રસ ચીર ઉપર સોડા ( ખાવાનો સોડા ) નાખીને સવારે ચૂસવાથી કમળો મટે છે.
- શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.
Reporter: admin







