- મૂળાનો રસ પીવાથી યુરિન પાસ થાય છે.
- તાજી છાસમાં ગોળ નાખીને પીવાથી યુરિનની અટકાયત મળે છે.
- લીબુંના બીજનું ચૂર્ણ કરી પાણી સાથે પીવાથી યુરિન પાસ થાય છે.
- જો યુરિન અટકીને થતો હોયતો તલ ખાવા જોઈએ.
- ગરમ કરેલા દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી મેળવી પીવાથી યુરિનમાં થતી બળતરા અટકે છે.
- આમળાના ચૂર્ણના ઘી અને ગોળ મેળવી રોજ પીવાથી પેશાબની બળતરા દૂર થાય છે.
- એલચીનું ચૂર્ણ યુરિન ઇન્ફેકશન ને અટકાવે છે.
- જવ ઉકાળીને તેનું પાણી પીવાથી યુરિન સાફ આવે છે.
Reporter: admin







