News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : જાડાપણું દૂર કરવાના ઉપાય

2025-12-16 11:25:24
આયુર્વેદિક ઉપચાર : જાડાપણું દૂર કરવાના ઉપાય


- તુલસીના પાનને દહીં કે છાસમાં ખાવાથી વજન ઘટે છે. શરીરમાંથી ચરબી ઓછી થાય સીજે અને શરીર સ્પરમાંણ બને છે.
- એક પાકા લીબુંના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું મટે છે.
- સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણા કોઠે પીવાથી ચરબી ઓછી થાય છે. અને કોઈપણ જાડી વ્યક્તિ પાતળી થાય છે.
- એક પાકા લીબુંના રસમાં મધ મેળવી ચાટવાથી જાડાપણું મટે છે.

Reporter: admin

Related Post