- કુદરતી ઠંડુ પાણી પીવું, ફીજ નું પાણી કે ઠંડા પીણાં ન પીવા જોઈએ.
- પચવામાં હળવો ખોરાક લેવો જોઈએ.
- પાણી મળે તે રીતના ફ્રૂટ ખાવા જોઈએ.
- ગરમ મસાલા વાળા ખોરાક ન લેવા જોઈએ.
- તડકામાં બિનજરૂરી જવુ તાળવું જોઈએ.
- પુરા કોટનના કપડાં પહેરવા જોઈએ.
- લીબુંનું સરબત પીવું જોઈએ.
- ગુલાબ અને લીબુંનું સરબત પીવું જોઈએ.
- બજારના પેકીંગ જ્યુસ લેવા ન જોઈએ.
- રાત્રે ખુલ્લી હવામાં સૂવું જોઈએ.
- પાણીમાં કેસુડાના ફૂલ ઉમેરી નાહવું જોઈએ.
- કાચી કેરીનો બાફલો પીવો જોઈએ.
Reporter: admin