News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : હૃદયની બીમારી - બ્લડ પ્રેસરના ઉપાય

2025-07-23 12:10:35
આયુર્વેદિક ઉપચાર : હૃદયની બીમારી - બ્લડ પ્રેસરના ઉપાય


લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીના દબાણ, બ્લડપ્રેસર લમાં ફાયદો થાય છે.
-ધાણા, જીરું અને વરિયાળીનો સમભાગ પાવડર કરી ફાકવાથી રાહત મળે છે.
-એલચીના દાણા અને પીપર મૂળ સરખા ભાગે લઇ ઘી સાથે રોજ ખાવાથી હ્દયરોગ મટે છે.
-આદુનો રસ અને સરખા ભાગે પાણી મેળવીને પીવાથી હ્દયરોગ મટે છેહ્દયના રોગીને આદુ નિયમિત પીવું જોઈએ તેનાથી કાર્યશક્તિ વધે છે.
-હ્દયમાં જો દુખે તો તુલસીના આઠ થી દસ પાન અને કાળા મરી ચાવી જવાથી દુખાવો મટે છે.
છાતી, હૃદય કે પડખામાં દુખાવો થતો હોયતો 10 થી 20 ગ્રામ તુલસીનો રસ ગરમ કરી પીવો જોઈએ.

Reporter: admin

Related Post