- દેશી ઘી હાડકાને મજબૂત બનાવે છે.
- દેશી ઘી નેબેસ્ટ ઈમ્યૂનિટી બુસ્ટર માનવામાં આવે છે.
- આંખો અને પાચનતંત્ર મજબૂત બનાવે છે.
- વાળ ને મજબૂત બનાવે છે.
- ચામડીને સુવાળી બનાવે છે.
- દેશી ઘેને એન્ટિબાયોટીક ગણવામાં આવે છે.
- પપ્રેગનેંસીમાં માં અને બાળક બને માટે ઘી લાભદાઈ છે.
- ઘી માં ભરપૂર માત્રામાં વિટામિન E છે.
Reporter:







