News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-07-24 13:13:19
આયુર્વેદિક ઉપચાર



ચોમાસામા પાણીને લઈને ઘણી બીમારીઓ ફેલાય છે. ટાઈફોડ, કોલેરા, કમળો કે અન્ય વાયરલ ઇન્ફેકશનની બીમારીઓ જોવા મળે છે. આજે આપણે કમળા માટે ના ઘરેલુ ઉપચાર વિશે જાણીશું. ડોક્ટરની દવાઓ સાથે તમે આ ઈલાજ કરશો તો જલ્દી સજા થઇ જશો. કમળો જો કોઈને થાય તો ઈલાજ ઘરે કરી શકાય છે.



- મધ અને ગાજર નો રસ પીવો.
- મધમાખી પાકા કેળા ખાવાથી કમળો મટે છે.
- આદુનો રસ અને ગોળ ખાવો જોઈએ.
- સૂંઠ અને ગોળ ખાવો જોઈએ.
- હળદર નુ ચૂર્ણ તાજી છાસમા નાખીને સવાર- સાંજ પીવાથી કમળો અઠવાડિયામા મટે છે.
- ગાજરનો ઉકાળો પીવાથી લોહી શરીરમા વધે છે.
- લીમડાના પાનનો રસ તથા મધ સવારે નરણે કોઠે પીવાથી કમળો મટે છે.


...

Reporter: admin

Related Post