ઘણી વાર પરિવારમાં કોઈ એક વ્યક્તિ એવુ હોય કે જેનું વજન ગેમ તેટલું ખાય પણ વધતું નથી. ભૂખ લાગે તો પૂરતું જમતા હોવા છતાં વજન ઓછું ને ઓછું રહે છે. આ માટેના ઉપાયો ચાલો જાણીએ.
રોજ સવારે એક ચમચી કાળા તલ ચાવી જવા.
રોજ સવાર સાંજ 1 કપ દૂધમા 1 ચમચી અસ્વાગંધા, -1ચમચી ખાંડ ને 1ચમચી ઘી લેવું.
ખજૂર સાથે દૂધ પીવાથી વજન વધે છે.
100 ગ્રામ ખજૂર અને 100 ગ્રામ દ્રાક્ષ ખાવાથી લોહી વધશે અને વજન વધશે.
રાત્રે ભેંસના દૂધ મા ચણા પલાળી રાખી સવારે ચાવવાથી વજન વધે છે.
અડદની દાળ ને રોટલી કે ભાખરી સાથે ખાવાથી વજન વધે છે.
ઉપર આપેલ ઘરેલુ ઉપચાર થી શરીરમા લોહી વધે છે અને વજન ખુબ જલ્દી વધે છે.
Reporter: admin







