અત્યારના વખતમા લોકો ઘર કરતા બહારના ફાસ્ટફૂડ ને વધારે પસંદ કરે છે. ઘરનું સાત્વિક ભોજનના લેતા બહાર ના ખોરાક મા વધારે રસ ધરાવે છે. દરેક વ્યક્તિને પોતાના ઉંમર ને હાઈટના પ્રમાણમા વજન હોવું જોઈએ જેથી શરીર મા કમજોરી ન આવે અને હેલ્થ સારી રહે.બહાર ના ફાસ્ટફૂડ ના ખાવાથી શરીર મા ચરબી વધી જાય છે અને વજન વધે છે, જેને ઉતારવા અમુક પરેજી સૌએ રાખવી જોઈએ.
- મેદા વાળો ખોરાક ન ખાવો જોઈએ.
- સાદા પાણી મા મધ મિક્ષ કરી નિયમિત સવારે પીવું જોઈએ જેથી શરીર પર ચરબી નઈ વધે.
- જમ્યા પછી લીંબુ,અને મધને સાદા પાણી મા મિક્ષ કરી પીવું જોઈએ.
- તજ ના પાવડર ને મધ મા ખાવાથી જાડાપણું નઈ આવે.
- બહાર નો ખોરાક ન લેતા ઘર ના સાત્વિક ભોજન નુ સેવન કરવું જોઈએ.
આ રીતે નિયમિત પાલન થશે તો વજન મા ઘટાડો થશે અને ચરબીનું પ્રમાણ ઓછું થશે.
Reporter: admin