ડાયાબિટીસ એક એવી બીમારી છે જેના ઈલાજ માટે લોકો કેટલીય દવાઓ કરતા હોય છે પરંતુ ફાસ્ટ schedual ના લીધે પરેજી પાડી શકતા નથી, માટે એનો સચોટ ઈલાજ આજે તમને બરાવીશું.
પનીર ના ફૂલ એ ડાયાબિટીસ નો સચોટ ઈલાજ છે. ડાયાબિટીસ ની બીમારી માટે પનીર ના ફૂલ રામબાણ છે. પનીર ના ફૂલ આયુર્વેદિક ઉપચાર છે જેનાથી શરીર મા કોઈ આડઅસર થતી નથી, જેનો પ્રોપર ઉપયોગ કરવો જરૂરી છે.
પનીર ના ફૂલ પાંચ કે સાત લઇણે એક ગ્લાસ પાણી મા પલાળી રાખવા. સવારે ભૂખ્યા પેટ પાણીને ગાળીને નરણા કોઠે પી જવું. આમ નિયમિત પાણી પીવાથી સુગર લેવલ કંટ્રોલ રહેશે અને ડાયાબિટીસ ની બીમારી દૂર થશે.
Reporter: