News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-09-24 13:52:22
આયુર્વેદિક ઉપચાર


માથાનાં દુખાવાનાં દર્દનાં ઉપચાર


- લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે.
- હિંગનાં પાણીનાં ટીપા નાકમાં નાખવાથી આધાસીસી મટે છે.
- આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે.
- સૂંઠને દૂધમાં ઘસી તેની ઘસારો કપાળે લગાવાથી માથાનો દુખાવો મટે છે.
- ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને કાન પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.
- નાળિયેરનું પાણી પીવાથી આધાસીસી મટે છે.
- લીબું અને તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે.

Reporter: admin

Related Post