જો કોઈ કારણસર તાવ આવતો હોઈ તો ઘરે પેહલા ઈલાજ કરવો જોઈએ.
- કોઈ પણ પ્રકારની તાવ હોયતો ફુદીનો અને આદુનો ઉકાળો પીવો જોઈએ.
- તુલસી અને ફુદીનાંનાં પાન ઉકાળી મધ સાથે લેવાથી કોઈ પણ પ્રકારનો તાવ માટે છે.
- લસણની કડી પાંચથી દસ ગ્રામ કાપી તલનાં તેલમાં સાંતળી સિંધવ મીઠુ ભભરાઈને ખાવાથી કોઈ પણ પ્રકારનો તાવ મટે છે.
- માથા પર ઠન્ડા પાણીનાં પોતા મુકવાથી તાવ ઉતરી જાય છે.
- જો મેલેરિયાનો તાવ હોય તો ડુંગળીનો રસ વારંવાર પીવો.
- ધાણા અને સૂંઠ લઇ તેનો ઉકાળો પીવો.
- ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવી પીવાથી ઠંડી લાગી આવતો તાવ ઉતરી જાય છે.
- ફુદીનાં નક તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.
Reporter: admin