જો કોઈ વ્યક્તિને ખોરાક પચવામાં તકલીફ હોય ગેસની સમસ્યા રહેતી હોય તો તેનો ઘર્ગથુ ઈલાજ કરી શકાય છે.
- એક ગ્લાસમાં હૂંફળું પાણી લઇ એક ચમચી આદુનો રસ અને બે ચમચી મધ પીવું જોઈએ.
- જમતા પેહલા સિંધવ મીઠુ ઉમેરી આદુનુ કચુંબર ખાવુ જોઈએ.
- દિવસમાં બે વાર અજમો ચાવી જવાથી પેટ સાફ રહે છે.
- ફુદીનાનાં રસમાં સંચર નાખવાથી ખોરાક પચી જાય છે.
- ડુંગળીનાં રસમાં સેકેલી હિંગ અને મીઠુ ઉમેરી પીવું જોઈએ.
- ડુંટીની આજુબાજુ હિંગ ચોપડવી જોઈએ.
Reporter: admin