વડોદરા : યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સૂત્રોચાર સાથે કર્યું વિરોધ પ્રદર્શન કર્યા હતા.ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીના ભોજનમાં ઈયળ નીકળી હતી.
વિદ્યાર્થીઓનીઓના પ્રશ્ન માટે nsui મેદાને પડ્યું તેમાં એક પણ વિદ્યાર્થીની નહીં જોડાતા અન્ય વિદ્યાર્થીઓમાં આશ્ચર્ય ફેલાયું છે.Nsui દ્વારા જન સંપર્ક અધિકારી હિતેશ રાવ્યા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અગાઉ પણ વિદ્યાર્થીઓના ભોજનમાં કાચ નીકળ્યો હતો.
એક જ કોન્ટ્રાક્ટર તમામ હોસ્ટેલોમાં ભોજન પહોંચાડે છે. જો કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ રદ થાય તો અન્ય પરિવારજનના નામે કોન્ટ્રાક્ટ લેતા હોવાના પણ આક્ષેપ છે.ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન જો વિદ્યાર્થીનીઓ આંદોલનમાં જોડાય તો ધમકી અપાતી હોવાના પણ આક્ષેપ કર્યા છે.
Reporter: admin