જાયફળને દૂધની માલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
કાચી સોપારીને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
મૂળાણા પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
જાંબુના ઠડીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
નારંગીની છાલ ઘસવાથી ખીલ અને ખીલના ડાઘા દૂર થાય છે.
છાસ વડે મોઢું ધોવાથી ખીલ મટી જાય છે.
ટામેટું મોઢા પર ઘસવાથી મોઢા પરણા ખીલ મટી જાય છે.
કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવો પ્રવાહી નીકળે તે છોડપવાથી ખીલ કાયમ માટે મટી જાય છે.
મોઢા પર દૂધ કોટન વડે લગાવી થોડા સમય પછી ચેહરો પાણી વડે સાફ કરવાથી મોઢા પરના ખીલ મટે છે.
Reporter: admin