- એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનોબ્રશ અને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
- જમતા પેહલા સિંધવ મીઠુ નાખીને આદુનું કચુંબર થોડુ કચુંબર ખાવાથી ભૂખ લાગે છે.
- ભૂખ ન લાગતી હોય કે ભૂખ ન આવે તો દિવસમાં બે વાર અડધી ચમચી અજમો ચાવવાંથી ભૂખ ઉઘડે છે.
- જમતા પેહલા અડધી ચમચી અજમો, ચપટી સિંધવ મીઠુ, લીબુંના સરબતમાં મેળવી પીવાથી અજીર્ણ મટે છે.
- ફુદીનાના રસમાં પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
- રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મળે છે.
- લસણ, ખાંડ, અને સિંધવ સરખા ભાગે મેળવી તેનાથી બમણું ઘી મેળવીને ખાવાથી અજીર્ણ મટે છે.
- કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠુ ઉમેરી પીવાથી આફરો મટે છે.
- કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠુ ઉમેરી પીવાથી અજીર્ણ મટે છે.
- પેટમાં ખુબ આફરો થયો હોય, પેટ વધી ગયું હોય અને પેટમાં દુખાવો થતો હોય તો ડુંટીની આજુબાજુ ane પેટ પર હિંગનો લેપ કરવાથી દુખાવો મટી જાય છે.
Reporter: admin